જિયોએ એક શાનદાર સ્કીમ રજૂ કરી છે  

તમે વધુ ફી ચૂકવી મનપસંદ નંબર મેળવી શકો છો  

તમે જિયોમાં તમારો મનપસંદ નંબર મેળવી શકો છો  

આ સ્કીમમાં 499 રુપિયા ભરી તમને નંબર મળશે  

આ સુવિધા જિયો પ્લસ પોસ્ટપેડ યૂઝર્સ માટે છે  

યૂઝર્સને એક નવુ સિમકાર્ડ પણ મળશે  

આ યોજનાનો લાભ મેળવવા વેબસાઈટની મુલાકાત લો