જીનલ જોશી મરાઠી એક્ટ્રેસ છે

જીનલ તેના ગ્લેમરસ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે  

જીનલ જોશીએ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે.  

જીનલ જોશીનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે  

જીનલ જોશી ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.  

જીનલ જોશી કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે.

આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.