જીનલ જોશી મરાઠી એક્ટ્રેસ છે
જીનલ તેના ગ્લેમરસ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે
જીનલ જોશી કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે
હાલમાં જ અભિનેત્રીએ ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે
આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
ચાહકો અભિનેત્રીની આ હોટ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે
અભિનેત્રીએ આ વખતે પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરીને ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.