જીનલ જોશી મરાઠી એક્ટ્રેસ છે  

જીનલ તેના ગ્લેમરસ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે  

જીનલ જોશી કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે.  

હાલમાં જ અભિનેત્રીએ ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે  

આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે  

ચાહકો અભિનેત્રીની આ હોટ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.