જીનલ જોશી મરાઠી એક્ટ્રેસ છે

જીનલ તેના ગ્લેમરસ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ થઈ રહી છે

કેમેરાની સામે જીનલ જોશીએ ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે.

જીનલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

જીનલે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે