નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE Mains 2025 નું પરિણામ જાહેર કર્યું. 

વિદ્યાર્થીઓ હવે official website jeemain.nta.ac.in પર રિઝલ્ટ ચેક કરી શકે છે.  

રિઝલ્ટ ચેક કરવા માટે એપ્લિકેશન નંબર અને જન્મતારીખ જરૂર પડશે. 

ઘણા વિદ્યાર્થીઓએ 100 પરસેન્ટાઇલ સાથે ટોપ પોઝિશન મેળવ્યો છે. 

પરિણામ સાથે-cut off અને qualifying marks પણ જાહેર કરાયા છે. 

હવે ટોપર્સ JEE Advanced માટે તૈયારીઓ શરૂ કરશે. 

વધુ માહિતી માટે NTA ની ઓફિશિયલ વેબસાઈટ તપાસો.