જન્નત ગર્લ સોનલ ચૌહાણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે  

અભિનેત્રીએ ગ્લેમરસ લૂકમાં પોઝ આપ્યા હતા  

નવા ફોટોશૂટમાં સોનલ ખૂબ જ હોટ લાગી રહી છે  

અભિનેત્રીની આ તસવીરો જોરદાર વાયરલ થઈ છે  

કેમેરાની સામે સોનલ ચૌહાણે આપ્યા કાતિલ પોઝ  

અભિનેત્રીએ નવા ફોટોશૂટમાં બતાવ્યું હોટ ફિગર  

ફેન્સ પણ સોનલની તસવીરો પર ફિદા થયા છે