જાહ્નવી કપૂર સાડી લૂકમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગે છે 

એક્ટ્રેસના સાડી લૂકને ફેન્સ ઘણી પસંદગી આપે છે. 

તે પોતાના દરેક લૂકમાં સ્ટાઈલ અને એલીગન્સનો પરિચય આપે છે. 

પાર્ટી હોય કે ઇવેન્ટ, જાહ્નવી સાડી પહેરવી પસંદ કરે છે. 

ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપ સાથે લૂકને પરફેક્ટ બનાવે છે. 

સોશિયલ મીડિયા પર પણ તેના સાડી લૂક વાયરલ થાય છે. 

1. એક્ટ્રેસના ફેશન સેન્ટસથી યુવાનો ઘણું ઇન્સ્પિરે થાય છે.