નવા અવતારમાં જાન્હવી કપૂરે 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું
જાન્હવીના ફેન્સને તેના લૂક અંગે બહુ જ આતૂરતા હતી જેનો અંત આવ્યો
20મી મેના રોજ જાન્હવી કપૂર મહારાણી અવતારમાં કાન્સમાં પહોંચી હતી
જાન્હવીનો અવતાર જોઈને બધાને તેની માતા શ્રીદેવીની યાદ આવી ગઈ છે
જાન્હવી તેની આગામી ફિલ્મ ‘હોમબાઉન્ડ’માટે રેડ કારપેટ પર પહોંચી હતી
તેની સાથે તેના કો-સ્ટાર ઈશાન ખટ્ટર અને વિશાલ જેતવા પણ નજરે પડ્યા
જાન્હવીએ તારુન તાહિલિયાનો ડિઝાઈન કરેલું બ્લશ પિંક કાઉચર પહેર્યું હતું