જાન્હવી કપૂર કસાટા સાડી લુક, ફોટોઝ જોતા રહી જશો 

જાન્હવી કપૂર જાન્હવી કપૂર બોલીવુડની ફેમસ એકટ્રેસ માંથી એક ગણવામાં આવે છે. તેને થોડા સમયમાંજ ઘણી હિટ ફિલ્મો આપી છે. 

જાન્હવી કપૂર ફેશન જાન્હવી કપૂર તેની એકટિંગ ઉપરાંત તે તેની ફેશન સ્ટાઇલ માટે પણ ચર્ચામાં રહે છે, તાજતેરમાં તેણે સોશિયલ મીડિયા પર તેના ટ્રેડિશનલ કસાટા લુકના ફોટોઝ શેર કર્યા છે જેના ફેન્સ દ્વારા ખુબજ વખાણ કરવામાં આવી રહ્યા છે 

જાન્હવી કપૂર કસાટા સાડી લુક જાન્હવી કપૂરે મલ્ટી-કલરની સાડી પહેરીને રોયલ લુકમાં ફોટો શૂટ કરાવ્યુંછે. પેસ્ટલ-પરફેક્ટ કસાટા સાડી લુક શેર કરી ફેન્સના દિલ જીતી લીધા છે. 

જાન્હવી કપૂર કસાટા સાડી લુક જાન્હવીએ કસ્ટમ મલ્ટીકલર થ્રેડવર્ક ફ્લોરલ સાડી પસંદ કરી છે. જેના કારણે તેનો લુક ખુબજ શાહી લાગે છે. તેની ઓમ્બ્રે સાડી પિન્ક, યેલો અને બ્લ્યુ વાળો પરફેક્ટ પેસ્ટલ પેલેટ જેવી લાગે છે. 

જાન્હવી કપૂર બ્લાઉઝ ફ્લોય ફેબ્રિક મેઈન રિલેક્સ્ડ વાઇબ્સ આપે છે અને બોર્ડર પર જટિલ ભરતકામથી ડેકોરેટ કરેલ છે. 

તેનું બ્લાઉઝ ઑફ-શોલ્ડર ફિટ છે પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે. બ્લાઉઝની નેક આસપાસ ડેલિકેટ નેટ વર્ક છે.