જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

સિલ્વર બોડીકોન લુકમાં અભિનેત્રીએ બોલ્ડ તસવીરો શેર કરી છે.

નવા લૂકમાં જાહ્નવી ખુબજ સુંદર અને એલીગન્ટ લાગી રહી છે.

ફેન્સ તેના હોટ અંદાજ પર ફિદા થઈ ગયા છે.

જાહ્નવીએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.

તેણું ફિટ ફિગર જોઈને ચાહકો દંગ રહી ગયા છે.

આ તમામ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ છે.