Janhvi Kapoorનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoorએ તાજેતરમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
Miu Miu ફેશન બ્રાન્ડ માટેના આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Janhvi કાળા ફિટેડ મિડી ડ્રેસમાં ખૂબ જ હોટ અને સ્ટાઇલિશ લાગી રહી છે.
સ્ટ્રેપી સ્લીવ્ઝ અને સિલ્વર બ્રા લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
તસવીરોમાં Janhviએ ક્લીવેજ પણ હાઈલાઇટ કર્યો છે.
ફોટોશૂટ દરમિયાન Janhvi બેડ પર અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે.