જાન્હવી કપૂર યુનિક ટ્રેડિશનલ સાડીમાં દિવાળી લુક Shivani Chauhan જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસ છે 

તેણે થોડા સમયમાંજ ઘણી હિટ ફિલ્મો આપી છે 

 જાન્હવી કપૂર ફેશન જાન્હવી કપૂર તેની એકટિંગ સિવાય તેની ફેશનન સ્ટાઇલ માટે પણ ખુબજ ચર્ચામાં રહે છે તાજતેરમાં એકટ્રેસે દિવાળી લુકના ફોટોઝ શેર કર્યા છે

જાન્હવી કપૂર દિવાળી આઉટફિટ જાન્હવી કપૂરએ દિવાળી આઉટફિટમાં નેટની પિન્ક બ્લ્યુ ડિઝાઈનર સાડી પસંદ કરી છે. 

જાન્હવી કપૂર બ્લાઉઝ જેના પર તેણે સિલ્કનો લોન્ગ સ્લીવનો ડીપ નેકેડ વી શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યો છે જે તેને લુકને યુનિક ટચ આપે છે. 

જાન્હવી કપૂર મેકઅપ જાન્હવી કપૂરના મેકઅપની વાત કરીયે તો તેણે મસ્કરા, આઈ લાઈનર, કાજલ અને લાઈટ ગાલ પર બ્લશ સાથે ન્યૂડ લિપસ્ટિક સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. 

જાન્હવી કપૂર જવેલરી જાન્હવી કપૂરની જવેલરીની વાત કરીયે તો તેણે મિનિમલ લુક માત્ર હાથમાં બેંગલ્સ અને ડાયમન્ડ સ્ટડ ઇયરિંગસ અને બન્ને હાથમાં એક એક રિંગ સાથે લુક કંપ્લીટ કર્યો છે.