બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor તેની સ્ટાઈલના કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના નવા લૂકની તસવીરો શેર કરી છે.

તાજેતરના ફોટામાં Janhvi સિક્વિન ક્રોપ ટોપ પહેરેલી જોવા મળે છે

ક્રોપ ટોપની સાથે તેણે બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રેપવાળો લાંબો સ્કર્ટ પહેર્યો છે.

Janhviની આ તસવીરો તેની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન લેવામાં આવી હતી.

Janhvi Kapoorની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ક્રિકેટ પર આધારિત છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

તે સિવાય Janhvi પાસે અનેક ફિલ્મો છે, રિપોર્ટ અનુસાર, Janhvi રામ ચરણ અને સૂર્યા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.