જાહ્નવી કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે
હાલમાં જાહ્નવીનું નવું ફોટોશૂટ વાયરલ થયું છે
જેમાં અભિનેત્રી કાતિલ પોઝ આપતી જોવા મળી
જાહ્નવી કપૂરે હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે
નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે
ગ્લેમરસ અંદાજથી જાહ્નવીએ ફેન્સને દિવાના બનાવ્યા છે
અલગ-અલગ અંદાજમાં કેમેરા સામે આપ્યા પોઝ