જાહ્નવી કપૂર બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે  

જાહ્નવી તેના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે  

જાહ્નવી તેના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે  

જાહ્નવીના પરફેક્ટ ફિગરનું રાજ સિક્રેટ ડાયેટ છે  

જાહ્નવી દરરોજ સવારે લીંબુ પાણી અને મધનું સેવન કરે છે  

તે નાસ્તામાં પરાઠા, દહીં, જ્યુસ વગેરે લે છે  

તાજા ફળો, ટોસ્ટ, બદામ પણ ખાય છે