જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે  

તાજેતરમાં અભિનેત્રીએ દેશી લુકમાં ફોટા શેર કર્યા છે  

આ તસવીરોમાં અભિનેત્રી પંજાબી કુડી લાગી રહી છે  

આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.  

અભિનેત્રીના કિલર લુક્સે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે.  

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે