બોલિવૂડ અભિનેત્રી Janhvi Kapoor હાલમાં તેની આગામી ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી' માટે ચર્ચામાં
છે
તાજેતરમાં જ Janhvi Kapoor ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પિંક આઉટફિટમાં પહોંચી હતી
તાજેતરમાં મુંબઈમાં ફિલ્મના ટ્રેલરની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી.
તેનો દેશી લુક સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
ચાહકો તેના લૂકની પ્રશંસા કરી રહ્યા છે