જેન દીપિકા ગેરેટ મિસ યુનિવર્સ વિનર છે  

તે તેની પ્લસ સાઈઝના કારણે ચર્ચામાં રહે છે

જેન દીપિકા ગેરેટ નેપાળની રહેવાસી છે  

જેન દીપિકા ગેરેટે મિસ યુનિવર્સ 2023માં નેપાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું  

આ પ્રખ્યાત સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ મોડલ હતી  

જેન દીપિકા ગેરેટે તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે  

આ તસવીરોમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે