જાંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે  

જાંબુમાં પોલીફેનોલ્સ અને ફાઇટોકેમિકલ્સ ભરપૂર માત્રામા હોય છે  

તેમાં એન્થોસાયનિન હોય છે જે કેન્સરના જોખમને ઓછું કરે છે  

તેમાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે  

જાંબુ ખાવાથી ઇમ્યૂનિટી કેપેસિટી વધે છે.  

 જાંબુ પેટની સમસ્યા માટે રામબાણ ઇલાજ છે

જો પથરીની સમસ્યા હોય તો જાંબુ ખાવા જોઇએ