જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે  

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે  

 તેણે તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે

 એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ તસવીરમાં સાડીમાં જોવા મળી રહી છે

આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે  

અભિનેત્રીના કિલર લુક્સે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે  

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે