ગોળ એ માત્ર મીઠાસ નહીં, પણ આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમનો ખજાનો છે.
ગરમીમાં તેનો સેવન પાચન સુધારે અને કબજિયાતથી રાહત આપે છે.
ગોળ ડિહાઇડ્રેશન અટકાવે છે અને શરીરને હાઇડ્રેટેડ રાખે છે.
ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખવામાં પણ ગોળ ફાયદાકારક છે.
ખાંડની તુલનાએ ઓછા કેલરી ધરાવતા ગોળથી વજન નિયંત્રિત રહી શકે છે.
તે બ્લડ પ્રેશર અને હૃદયના આરોગ્ય માટે પણ લાભદાયક છે.
ઉનાળામાં તાત્કાલિક ઊર્જા માટે ગોળ એ એક કુદરતી અને શીતળ વિકલ્પ છે.