જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રીઓમાંની એક છે
તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે
અભિનેત્રી પણ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતતી રહે છે
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
તાજેતરમાં તેમણે કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં અભિનેત્રી એકદમ બોલ્ડ લાગી રહી છે
જેકલીન ફર્નાન્ડિસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે