બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝે તેની ગર્લ ગેંગ સાથે ઘણી બધી તસવીરો શેર કરી છે. 

અભિનેત્રી સુંદર લોકેશન પર કેટલીક એક્ટ્રેસ સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે.  

જેકલિન ફર્નાન્ડિઝે ટાઇગર પ્રિન્ટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે.  

આ ડ્રેસમાં જેકલિન ફર્નાન્ડિઝ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.  

તસવીરોમાં જેકલિન ફર્નાન્ડિઝ તેના 3 વધુ મિત્રો સાથે જોવા મળી રહી છે.