વરસાદની મોસમમાં શેરડીનો રસ પીવો સુરક્ષિત છે
તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે
શેરડીનો રસ ઈમ્યુનિટીને વધારે છે
જે શરીરને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે
એંટીઓક્સિડેંટ્સથી ભરપૂર હોય છે
શેરડીનો રસ ચોમાસામાં સામાન્ય શરદીથી બચાવે છે
શેરડીનો રસ શરીરને ઉર્જા પણ આપે છે