આંખ આપણી શરીરનું મહત્વનું અંગ છે  

રોશની વધારવા દર 20 મિનિટે દૂરની વસ્તુઓ જુઓ  

સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ  

દરરોજ ઠંડા પાણીથી આંખને સાફ કરો  

ડાયેટમાં વિટામિન Aથી ભરપૂર ખોરાક લો  

આંખોની રોશની વધારવા ગાજરનું સેવન કરો  

ખાટા ફળો પણ તમને અનેક ફાયદા આપશે