કોઈપણ સ્ત્રી કે પુરૂષના ચહેરા પર પિમ્પલ્સ થવા એ ખૂબ જ સામાન્ય વાત છે  

ખીલની સમસ્યાને દૂર કરવા માટે મહત્વનું છે કે, તમે આ સમસ્યા થવાના કારણો વિશે જાણો  

સામાન્ય રીતે ખીલ ટીનએજમાં થાય છે કારણ કે આ અવસ્થામાં શરીરમાં હોર્મોન્સમાં ચેન્જિસ આવતા હોય છે  

વધુ પ્રમાણમાં જંકફૂડના સેવનથી પણ ખીલની સમસ્યા ઉદભવે છે  

.વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે  

વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે.

કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો વધુ પડતો ઊપયોગ પણ ખીલની સમસ્યાને નોતરે છે