આપણા શરીરમાં પાણીની પુરતી માત્રા હોવી જરુરી છે  

શરીરમાં પાણીની ઉણપથી ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે  

એવા કેટલાક લક્ષણો છે જેની મદદથી તમે જાણી શકો છો કે તમને ડિહાઈડ્રેશનની તકલીફ છે  

થાક અને સુસ્તી  

માથાનો દુખાવો  

પેશાબનો કલર બદલાવો  

ડિહાઇડ્રેશન કબજિયાતનું કારણ બની શકે છે