વિન્ડ ચાઇમ લગાવું શુભ માનવામાં આવે છે.
ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.
વિન્ડ ચાઇમ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.
વાસ્તુ દોષ નાબૂદ કરવામાં સહાયરૂપ બને છે.
વિન્ડ ચાઇમ ધન અને સુખ-શાંતિ માટે શુભ માનવામાં આવે છે.
દક્ષિણ પશ્ચિમ દિશામાં લગાવવું વિશેષ લાભદાયી છે.
વિન્ડ ચાઇમનો મીઠો ધ્વનિ ભાગ્યોદય કરાવે છે.