વિન્ડ ચાઇમ લગાવવું શુભ મનાય છે. 

વિન્ડ ચાઇમ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. 

વિન્ડ ચાઇમ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. 

વિન્ડ ચાઇમ વાસ્તુ દોષને દૂર કરે છે. 

વિન્ડ ચાઇમ ગૂડ લક લાવે છે. – 

દક્ષિણ પશ્ચિમમાં વિન્ડ ચાઇમ લગાવવું શુભ છે. 

વિન્ડ ચાઇમનો ધ્વનિ ભાગ્યોદય કરાવે છે.