બૉલીવુડ અભિેનત્રી ઇશિતા રાજ શર્માએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે 

બેકલેસ ડ્રેસમાં ઇશિતા રાજનો સૌથી બૉલ્ડ લૂક વાયરલ થઇ રહ્યો છે  

હાલમાં જ કેમેરા સામે ઇશિતાએ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ

ઇશિતાએ દિલ્હી પબ્લિક સ્કૂલ, બાદમાં બીકૉમ સુધી દિલ્હીમાં જ અભ્યાસ કર્યો