ઇશિતા રાજ શર્મા બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. 

તેમણે 'પ્યાર કા પંચનામા' ફિલ્મથી સિનેજગતમાં એક ખાસ ઓળખ બનાવી. 

આ તસવીરોમાં માનુષી છિલ્લર બ્રાલેટ આઉટફિટમાં જોવા મળી રહી છે.

તેમણે મેરઠિયા ગેંગસ્ટર અને યારમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

બોલિવૂડ ઉપરાંત તેમણે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ પોતાનું વખાણ કરાવ્યું છે. 

– ઇશિતા રાજ શર્મા સ્ટાઇલ અને અભિનય માટે પોતાના ફેન્સમાં લોકપ્રિય છે. – 

સોશ્યલ મીડિયા પર પણ તેઓ એક્ટિવ રહીને પોતાના ન્યૂ લૂક્સ શેર કરતી રહે છે