ઇશિતા રાજ શર્માએ નવી તસવીરોથી ફેન્સના હોશ ઉડાવી દીધા છે  

આ વખતે ‘પ્યાર કા પંચનામા’ ગર્લ ઇશિતાએ સેક્સી લૂકથી ટેમ્પરેચર ગરમ કરી દીધો છે  

ઇશિતા રાજ શર્માએ તાજેતરમાં જ રિવરફ્રન્ટ લૂકમાં તસવીરો કેપ્ચર કરાવી છે  

શૉર્ટ્સ પ્રિન્ટેડ ડ્રેસમાં ઇશિતા રાજ શર્માએ કેમેરા સામે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

ઓપન હેર, હાઇ હીલ્સ અને બ્લેક ગૉગલ્સ સાથે ઇશિતાએ લૂકને પુરો કર્યો છે  

અભિનેત્રીએ તાજેતરમાં શાનદાર ટ્રાન્સફોર્મેશન કર્યું છે. જે ચાહકોના હોશ ઉડાવી રહ્યું છે