ઇશિતાએ કેમેરા સામે એકથી એક કાતિલ પૉઝ આપીને કહેર વર્તાવ્યો છે
ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે
ફરી એકવાર લાલ ડ્રેસમાં ઇશિતાનું કર્વી ફિગર જોવા મળ્યુ છે
ઇશિતાએ દિલ્હી પબ્લિક સ્કૂલ, બાદમાં બીકૉમ સુધી દિલ્હીમાં જ અભ્યાસ કર્યો
ઇશિતા એક સારી એક્ટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે
ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે
ઇશિતા મેરઠિયા ગેન્ગસ્ટર અને યારમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી