ઇશિતા દત્તાએ રેડ આઉટફિટમાં સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. 

પરંપરાગત અંદાજ સાથે તેના લુકમાં ગ્લેમરની ઝલક જોવા મળી. 

‘દ્રશ્યમ’ ફિલ્મથી ઇશિતાને ખાસ લોકપ્રિયતા મળી હતી. 

અભિનેતા વત્સલ સેઠ સાથે તેણે 2017માં લગ્ન કર્યા હતા.

બંનેની મુલાકાત ટીવી શો ‘રિશ્તોં કા સૌદાગર: બાઝીગર’ના સેટ પર થઈ હતી.