વ્હાઈટ ઓફ સોલ્ડર ગાઉનમાં અભિનેત્રીએ કાતિલ પોઝ આપ્યા છે

નવા ફોટોશૂટની તસવીરો ઈશાન્યા મહેશ્વરીએ ઈન્સ્ટા પર શેર કરી છે

ફેન્સ પણ તેના આ નવા લૂક પર ફિદા થયા છે

ઈશાન્યા વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ ઓફ સોલ્ડર ગાઉનમાં બોલ્ડ અંદાજ બતાવ્યો છે