ગ્લેમરસ સાડી લૂકને લઈ ઈશાન્યા ચર્ચામાં રહે છે 

ઈશાન્યા મહેશ્વરી જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

અભિનેત્રીએ ઈન્સ્ટા પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

સાડી લૂકમાં ઈશાન્યા મહેશ્વરી ખૂબ જ સુંદર લાગી રહી છે

સાડીમાં ઈશાન્યા ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી