ઈશાન્યા મહેશ્વરીએ વેલેન્ટાઈન ડે પર સાડીમાં તસવીરો શેર કરી છે
અભિનેત્રીએ હોટ રેડ સાડીમાં બોલ્ડ અંદાજ બતાવ્યો છે
ઈશાન્યા મહેશ્વરીની આ તસવીરો વાયરલ થઈ છે
ફેન્સ તેના હોટ રેડ લૂકને લાઈક કરી રહ્યા છે
અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે
ઈશાન્યા મહેશ્વરી જાણીતી સાઉથ એક્ટ્રેસ છે
ઈશાન્યા મહેશ્વરી બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે