ઈશાન્યા મહેશ્વરીએ રેડ સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
અભિનેત્રીએ અલગ-અલગ પોઝ આપીને પોતાની તસવીરો શેર કરી છે.
ઈશાન્યાએ તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.
તેણે 2015માં તેલુગુ ફિલ્મ ‘રાજુ ગારી ગાધી’થી અભિનયની શરૂઆત કરી હતી.
પરંપરાગત સાડીમાં તેનો અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.