ઈશાન્યા મહેશ્વરીએ કરાવ્યું ફોટોશૂટ  

ઈશાન્યા તેના નવા લૂકને લઈ ચર્ચામાં છે  

શોર્ટ ડ્રેસમાં અભિનેત્રીએ કરાવ્યું ફોટોશૂટ  

નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે  

ઈશાન્યા બોલ્ડનેસમાં બોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે  

ઈશાન્યા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે  

ગ્લેમરસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે