સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી

માથા પર હેટ અને બ્લેક ચશ્મા સાથે આપ્યા શાનદાર પોઝ  

કેમેરાની સામે અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપ્યા

ઈશાન્યા તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે

બોલ્ડ અંદાજથી ઈશાન્યા ફેન્સને દિવાના બનાવે છે