નેહા ધૂપિયાએ બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં નેહા ધૂપિયા ખૂબ જ સુંદર લાગી રહી છે  

નેહાએ નવા લૂકમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

પોતાનું ગ્લેમરસ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી