ઈસબગૂલ(ઇસબગોલ)નો ઉપયોગ વર્ષોથી આયુર્વેદમાં કરવામાં આવે છે
જે લોકોને પાચનની સમસ્યા હોય તેમણે ઇસબગૂલનું સેવન અચૂક કરવું જોઈએ
તે અપચો, ઝાડા અથવા કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી એ છુટકારો આપે છે.
એ વજન ઘટાડવામાં પણ અસરકારક છે
ડાયાબિટીસના દર્દીઓ માટે એ પણ ખૂબ સારું છે ઈસબગુલ
ઈસબગુલ સૂવાના સમય પહેલાં ગરમ દૂધ અથવા પાણી સાથે લઈ શકાય છે
હાઇ કોલેસ્ટેરોલને પણ ઓછું કરવામાં મદદ કરે છે,