તુલસી સનાતન ધર્મમાં પવિત્ર અને શક્તિશાળી છોડ માનવામાં આવે છે.
એ ઘરમાંથી નકારાત્મક ઊર્જા અને વાસ્તુ દોષ દૂર કરે છે.
દરરોજ તુલસીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી.
તુલસી ક્યારેય અગાશી કે છત પર ન રાખવી – તે અશુભ માનાય છે.
તુલસી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બનાવે છે.
તુલસીના સાચા સ્થાનથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.