શું આ છોકરીના કારણે ભારતીય ક્રિકેટર યુઝર્વેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા અલગ થઇ રહ્યા છે?

યુઝર્વેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા હાલમાં તેના ડિવોર્સ થવાને લઇને ચર્ચામાં છે

ચહલે ઇન્સ્ટાગ્રામથી ધનશ્રી વર્માની તમામ તસવીરો હટાવી દીધી છે

જ્યારે ધનશ્રી વર્માના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો છે.

આ સાથે જ બંન્ને એક બીજાને અનફોલો પણ કરી દીધા છે.

આ વચ્ચે ચહલે મુંબઇમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે સ્પોર્ટ થયો હતો.

જોકે આ યુવતી વચ્ચે કોઇ જાણકારી સામે આવી નથી.