ફ્રિજમાં રાખેલો ખોરાક : શું ખરેખર સુરક્ષિત છે? 

રાંધેલો ખોરાક ફ્રિજમાં 1 દિવસથી વધુ ન રાખવો 

ભાત ફ્રિજમાં રાખવાથી બેક્ટેરિયા ઝડપથી વધે છે 

ઈંડા, માંસ અને માછલીને લાંબા સમય ફ્રિજમાં ન રાખવી 

લાંબા સમય સ્ટોર કરવાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો 

બેક્ટેરિયા રંગ કે સ્વાદ બદલે એ પહેલાં જ ખરાબ કરી દે છે 

આ ખોરાક ખાવાથી પાચનતંત્ર નબળું પડી શકે