શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે આયર્ન ખૂબ જ જરૂરી છે
જો તમારા શરીરમાં આ લક્ષણો જણાય તો હોઈ શકે છે આયર્નની કમી
આયર્નની ઉણપથી થાક લાગે છે
દરેક સમયે નબળાઈ અનુભવવી
શ્વાસ લેવામાં તકલીફ
વધુ પડતા વાળ ખરવા
ગળામાં ખરાશની સમસ્યા રહે છે