IPL 2025 Final Closing Ceremony: ઓપરેશન સિંદૂરના નામ પર હશે ક્લોઝિંગ સેરેમની, ત્રણેય સેનાના વડાઓને અપાયું છે આમંત્રણ

IPL 2025 Final Closing Ceremony: આ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ પણ યોજાશે. આ વખતે સમાપન સમારોહ ખૂબ જ ખાસ બનવાનો છે

IPL 2025 Final Closing Ceremony: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝનની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે.  

પંજાબ કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. 

આ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ પણ યોજાશે. આ વખતે સમાપન સમારોહ ખૂબ જ ખાસ બનવાનો છે, જેને 'ઓપરેશન સિંદૂર' થીમ આપવામાં આવી છે.