21 જૂન 2025 – આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. 

યોગ શરીર, મન અને આત્માનું સંતુલન સ્થાપિત કરે છે. 

યુએનએ 2015થી દર વર્ષે 21 જૂને યોગ દિવસ જાહેર કર્યો. 

વર્ષ 2025 માટેની થીમ છે: "Yoga for Wellness & Peace" 

દુનિયાભરના કરોડો લોકો યોગાભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. 

ભારતના PM સહિત અનેક દેશોના નેતાઓએ યોગ કર્યા. 

આજે યોગ કરીને તમે પણ આરોગ્ય અને શાંતિ તરફ એક પગલુ ભરો!