T20 વર્લ્ડ કપમાં ભારતનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન  

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે બુધવારે મેચ રમાઈ હતી  

ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું  

અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર વિકેટ લઈને એક મોટો રેકોર્ડ બનાવ્યો  

આ પહેલા આ રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે 2014માં T20 વર્લ્ડ કપમાં હતો  

 અર્શદીપે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ લીધી હતી 

અર્શદીપ સિંહ T20 ઈન્ટરનેશનલ મેચના પ્રથમ બોલ પર વિકેટ લેવામાં સફળતા મેળવી